indiaListed, local and safe classifieds market in india.
States
For Sale
Real Estate
Jobs

એક અનોખી જીવનશૈલી,એક અનોખું જગત. પધારો અહી તમારું સ્વાગત છે. in Choryasi, Gujarat for sale

એક અનોખી જીવનશૈલી,એક અનોખું જગત. પધારો અહી તમારું
એક અનોખી જીવનશૈલી,એક અનોખું જગત. પધારો અહી તમારું
એક અનોખી જીવનશૈલી,એક અનોખું જગત. પધારો અહી તમારું
એક અનોખી જીવનશૈલી,એક અનોખું જગત. પધારો અહી તમારું

" શાંતવન રેસીડેન્સી " 2 BHK રેસીડેન્સી રો-હાઉસ સાથે કાર પાર્કિંગ નવા બાંધકામ સાથે માત્ર 15.21 લાખ માં.
 ફાયદાઓ :-
 1) ભુકંપ પ્રૂફ રો-હાઉસ એટલે તમારા ફેમિલીની ફૂલ સુરક્ષા
 2) તમારી જમીન સાથે તમારું રો-હાઉસ
INTERNAL AMENITIES :-
* ડેકોરેટીવ મેઈન ડોર તથા અંદર ના લેમિનેટ દરવાજા ગ્રેનાઈટ ફ્રેમ સાથે , બાથરૂમ તથા ટોયલેટ માં P.V.C દરવાજા
* દરેક રો હાઉસ માં આકર્ષક ટાઈલ્સ નું ફ્લોરિંગ
* બ્લેક ગ્રેનાઈટ કિચન પ્લેટફોર્મ , સ્ટેઈનલેસ સ્ટીલ સીંક તથા લીન્ટલ લેવલ સુધી ગ્લેઝ ટાઈલ્સ
* પાવડર કોટીંગ એલ્યુમીનીયમ સેક્સનબારી બ્લેક માર્બલ સાથે
* અંદર ની સાઇડ બીરલા પુટી તથા એલીવેસન માં ઓઈલ પેઈન્ટ
* બ્લેક ગ્રેનાઈટ ના ડેકોરેટીવ દાદર
* બાથરૂમ તથા ટોઇલેટ માં લીન્ટેલ લેવલ સુધી Standard ડેકોરેટીવ ટાઈલ્સ
* Standard કંપનીનું કંપનીનું ઈલેક્ટ્રીક ફીટીંગ જરૂરી પોઈન્ટ સાથે લીવીંગ હોલ માં ટીવી પોઈન્ટ તથા જરૂરિયાત પ્રમાણે ડોમેસ્ટિક પોઈન્ટ
EXTERNAL AMENITIES :-
* મેડિટેશન સેન્ટર
> સવારે યોગા કરવા માટે.
* સીટીંગ એરીયા
> વડીલોને બેસવા માટે સીટીંગ એરિયા.
* વોલીબોલ કોર્ટ
> તમારા ગ્રુપ સાથે વોલીબોલ ની મઝા માણવા માટે.
* એન્ટ્રી ગેટ
> પ્રત્યેક લોકોને આકર્ષે તેવો એન્ટ્રી ગેટ.
* ચિલ્ડ્રેન પ્લે એરિયા
> તમારા બાળકોને રમવા માટે ની ઉતમ સુવિધાઓ.
* જોગીંગ ટ્રેક
> તમારા સ્વાસ્થ્ય ને જાળવી રાખવા માટે જોગીંગ ટ્રેક.
* સીક્યુરીટી કેબીન
> તમારી 24 કલાક સંભાળ રાખવા માટે સિક્યુરીટી.
* સીનીયર સિટીજન ગાર્ડન
> વડીલોને બેસવા માટે , કસરત કરવા માટે
* વોટર બોડી
* રોક ગાર્ડન
* એમ્ફી થીએટર
* લોન એરીયા
* ગઝેબો
Additional Features :
* વેડ વરીયાવ બ્રીજ બન્યા પછી માત્ર 7 કિ.મી ના અંતરે
* 6 લાઈન રોડ ટચ નો પ્રોજેક્ટ
* 3 કિ.મી ના અંતરે સ્કુલ
* 10 મિનીટ ના અંતરે ઓલપાડ ના મોટા બજારો

>> Click here to search for more - Houses in Gujarat